આંબળાનું આ રીતે કરશો સેવન તો થશે નુકસાન



આંબળાનું અધિક સેવન સ્વાસ્વસ્થ માટે હાનિકારક



આંબળામાં અધિક પ્રમાણમાં વિટામીન સી હોય છે



જે પેશાબમાં બળતરા પેદા કરે છે.



જે કિડનીમાં પથરી બનાવી શકે છે.



ઝાડા-પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.



આંબળામાં એન્ટિપ્લેટલેટ ગુણધર્મો હોય છે.



જે લોહીના ગંઠાવાનું નિર્માણ અટકાવે છે.



આંબળા ખાવાથી બ્લડ શુગર લેવલ ઘટી શકે છે



જે લોકો એન્ટી-ડાયાબિટીક દવાઓ લેતા હોય છે,



તેઓએ આમળા ન ખાવા જોઈએ.



વધુ ખાવાથી ડ્રાય સ્કૅલ્પ અથવા ત્વચાની સમસ્યા છે