હેર વોશ કરતા પહેલા ઓઇલ કરવાના નુકસાન

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આજ કાલ વોશ કરતા રહેલા ઓઇલનો ટ્રેન્ડ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વોશ પહેલા ઓઇલ લગાવવું નથી સારૂં

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ રીતે ઓઇલિંગથી નુકસાન થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વોશ પહેલા ઓઇસ કરવાથી શું થાય છે નુકસાન?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્કેલ્પના છિદ્રામાં કચરો ઓઇલ સાથે જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જેના કારણે સ્કેલ્પના છિદ્રો ઓઇલ સાથે બ્લોક થઇ જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

છિદ્રો બ્લોક થતાં હેરનો ગ્રોથ અટકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ કારણ વોશ પહેલા ઓઇલિંગ ન કરવું જોઇએ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હેર વોશ કરીને કોરા હેર થયા બાદ ઓઇલ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ઓઇલ છિદ્રોમાં ઉતરતા પોષણ મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હેર સોફ્ટ પણ બને છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ