લિપસ્ટીક કરવાના 10 નુકસાન જાણો છો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વધુ લિપસ્ટિકથી હોઠ સૂકા પડી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેટલીક લિપસ્ટિક એલર્જીનું કારણ બની શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમિકલવાળી લિપસ્ટિક હોઠ કાળા કરી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સસ્તી લિપસ્ટિક ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લિપસ્ટિકથી હોઠની નરમાઈ ઘટી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટલીક લિપસ્ટિકમાં હાનિકારક તત્વો હોઈ શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લિપસ્ટિક ઇન્ફેક્શન ફેલાવી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મેટ લિપસ્ટિક હોઠ ફાટવાનું કારણ બને છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લિપસ્ટિક દૂર કર્યા વગર સૂવાથી નુકસાન થઈ શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સારી ગુણવત્તાની લિપસ્ટિક પસંદ કરવી ખૂબ જરૂરી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ