મોનસૂનમાં હેલ્ધી રહેવા અપનાવો આ 10 નિયમ

Published by: gujarati.abplive.com

હંમેશા ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવો.

Published by: gujarati.abplive.com

તાજું અને ગરમ ભોજન જ ખાવો.

Published by: gujarati.abplive.com

ભોજન પહેલાં અને પછી હાથ જરૂર ધોવો.

Published by: gujarati.abplive.com

ફળ-શાકભાજી સારી રીતે ધોઈને જ ખાઓ

Published by: gujarati.abplive.com

રસ્તા પરનું ખુલ્લું ખાવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

પૂરતી ઊંઘ લો અને શરીરને આરામ આપો.

Published by: gujarati.abplive.com

દરરોજ હળવી કસરત અથવા યોગ કરો.

Published by: gujarati.abplive.com

વરસાદમાં ભીના થાઓ તો તરત કપડાં બદલો.

Published by: gujarati.abplive.com

મચ્છરોથી બચવા ઘરની આસપાસ સ્વચ્છતા રાખો.

Published by: gujarati.abplive.com

રોગપ્રતિકારક શક્તિ વધારતો સંતુલિત આહાર લો.

Published by: gujarati.abplive.com