ઇન્ડોર પ્લાન્ટની કેર માટે ફોલો કરો આ 10 સરળ ટિપ્સ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇન્ડોર પ્લાન્ટને યોગ્ય માત્રામાં જ પાણી આપો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

છોડને પરોક્ષ સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોટમાં સારી ડ્રેનેજ હોવી જરૂરી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સુકાયેલા પાંદડા સમયસર દૂર કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

છોડની માટી નિયમિત રીતે ચકાસતા રહો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મહિનામાં એકવાર ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

છોડને ધૂળમુક્ત રાખવા પાંદડા સાફ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વધારે પાણી આપવાથી મૂળ સડી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇન્ડોર પ્લાન્ટને વીકમાં એકવાર જ પાણી આપો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માટી ડ્રાય થઇ જાય પછી જ પાણી આપો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ