મોનસૂનમાં સ્કિન કેર માટે ફોલો કરો આ ટિપ્સ

Published by: gujarati.abplive.com

દિવસમાં બે વખત હળવા ફેસવોશથી ફેસવોશ કરો.

Published by: gujarati.abplive.com

ઓઇલી સ્કિન હોય તો ઓઇલ-ફ્રી મોઈશ્ચરાઈઝર કરો.

Published by: gujarati.abplive.com

વરસાદી વાતાવરણમાં પણ સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલો

Published by: gujarati.abplive.com

પૂરતું પાણી પીવાથી સ્કિન હાઈડ્રેટ અને તાજગીભરી રહે છે.

Published by: gujarati.abplive.com

ભીના કપડાં લાંબા સમય સુધી ન પહેરો,

Published by: gujarati.abplive.com

આ ભૂલથી સ્કિન પર ઇન્ફેક્શન થઈ શકે છે

Published by: gujarati.abplive.com

તળેલા અને જંક ફૂડનું સેવન ઓછું કરો.

Published by: gujarati.abplive.com

એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર ફળો ખાઓ.

Published by: gujarati.abplive.com

મેકઅપ કર્યા પછી ચહેરો ક્લીન કરવો જરૂરી છે.

Published by: gujarati.abplive.com

નિયમિત સ્કિન કેર રૂટિનથી સ્કિન યંગ રહેશે

Published by: gujarati.abplive.com