લૅપટોપ સાફ કરવા માટે યોગ્ય સ્પ્રેનો ઉપયોગ કરવો જોઈએ

Published by: gujarati.abplive.com

હળવા ક્લીનિંગ સ્પ્રેનો ઉપયોગ કરવાથી સ્ક્રીન ખરાબ થતી નથી

ત્યારબાદ નરમ મિક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરવો

સાફ કરતી વખતે દબાણ વધારે ન પડે તેનું ધ્યાન રાખજો

દર અઠવાડિયે 1થી 2 વાર સ્ક્રીન ક્લીન કરવી જોઈએ

એર ટાઈટ કે જ્વેલ સોલ્વેન્ટ ટાળવો જોઈએ

સ્વચ્છ સ્ક્રીન આંખ માટે આરામદાયક હોય છે

સ્ક્રીન સાફ કરતાં અન્ય ડિવાઈસમાં છાટા ન પડે તેમ ધ્યાન રાખો

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.