પાચનતંત્ર માટે કોથમીરનું પાણી ફાયદાકારક છે.

કોથમીરમાં સમાયેલા ગુણ પેટ સંબંધી સમસ્યાઓ જેવી કે, ગેસ થવો, આંતરડામાં સોજો તેમજ અન્ય સામાન્ય તકલીફોમાં રાહત આપે છે.

કોથમીરનું પાણી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. એક ગ્લાસ પાણી પીવાથી ફાયદો થાય છે.

કોથમીરમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નીઝ અને વિવિધ પોષક તત્વો સમાયેલા હોય છે. જે હાઇબ્લડ પ્રેશરથી પીડાતી વ્યક્તિઓને ફાયદો કરે છે.

ડાયાબિટિસના દરદીઓ દવાની સાથેસાથે કોથમીરના પાણીનું સેવન કરી શકે છે.

કોથમીરમાં સમાયેલા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડન્ટસ સ્વાસ્થને જરૂરી ફાયદા પહોંચાડે છે

કોથમીરમાં વિટામિન સી પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે.

કોથમીર શરીરમાંના સોજાને ોછું કરવામાં મદદ કરે છે.

વધતી વયે હાડકાની થતી તકલીફોથી બચવા માટે કોથમીરનું પાણી પીવું જોઇએ.



Thanks for Reading. UP NEXT

દરરોજ કાચું પપૈયું ખાવાના આ છે શાનદાર લાભ

View next story