પાણીની બોટલ કેટલા દિવસમાં બદલી દેવી જોઈએ?

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

ઓફિસ હોય કે સ્કૂલ, મોટાભાગના લોકો ઘરેથી જ પાણીની બોટલ લઈને જવું યોગ્ય માને છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ઘણી વખત આપણે એક જ બોટલનો ઘણો લાંબા સમય સુધી ઉપયોગ કરીએ છીએ, જે એક ખોટી આદત છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

એવામાં ચાલો તમને જણાવીએ કે પાણીની બોટલ કેટલા દિવસમાં બદલી દેવી જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

પાણીની બોટલનો ઉપયોગ કેટલા સમય સુધી કરવો તે તેના મટિરિયલ પર પણ આધાર રાખે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

જો બોટલ પ્લાસ્ટિકની હોય તો તેને 6-12 મહિનામાં બદલવી જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

સ્ટેનલેસ સ્ટીલ અને કાચની બોટલો 2-3 વર્ષ અથવા તેથી પણ વધુ ચાલે શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

કાચ અને સ્ટીલની બોટલોને લાંબા સમય સુધી ઉપયોગમાં લેવા માટે તેમની રોજિંદી સફાઈ જરૂરી છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

બોટલોની રોજિંદી સફાઈ ન કરવાથી તેમાં બેક્ટેરિયા પનપી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

સાથે જ જો પાણીની બોટલમાં દુર્ગંધ આવવા લાગે અથવા નિશાન પડી જાય તો તેને તરત બદલવી જરૂરી છે