ચોમાસામાં આંખ સાથે જોડાયેલી બીમારીમાં આઈ ફ્લૂ સૌથી સામાન્ય છે



આ બીમારીનું નામ કંઝેક્ટિવાઇટિસ છે



જે પિંક આઈ ઈન્ફેક્શન કે આઈ ફ્લૂના નામથી પણ ઓળખાય છે



જેના કારણે આંખોમાં બળતરાની સમસ્યા થાય છે



આઈ ફ્લૂથી છુટકારો મેળવવા કેટલાક ઘરેલુ ઉપાય કરી શકાય છે



મધ આંખની બીમારીને ઠીક કરવામાં તમારી મદદ કરી શકે છે



મધને પાણીમાં મિક્સ કરીને આંખો સાફ કરો



આઈ ફ્લૂથી છુટકારો મેળવવા માટે ગુલાબ જળ આંખમાં નાંખો



સવાર તુલસીના પાણીથી આંખો ધોવી જોઈએ.



આઈ ફ્લીથી છુટકારો મેળવવા માટે બટાકાને કાપીને આંખ પર રાખો