આ રીતે કરશો ડાયટિંગ તો થશે નુકસાન



શું આપ ડાયટિંગ કરીને વજન ઉતારવા માંગો છો?



તો સાવધાન પહેલા તેનાથી થતી આડ અસર જાણો



પાચન સંબંધિત સમસ્યા થઇ શકે છે



આડેધડ ડાયટથી પથરી થઇ શકે છે



આડેધડ ડાયટથી સ્કિન ડેમેજ થાય છે



હેર લોસ થવો પણ શક્ય છે



થાક અને ચીડિયાપણું આવે છે



મેટાબોલિઝમપર વિપરિત અસર



થકાવટ નબળાઇ અનુભવાય છે