દારૂ શાકાહારી છે કે માંસાહારી

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

આજકાલ ડ્રિંક કરવું એક ફેશન બની ગયું છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

મિત્રો સાથે પાર્ટી કરવી રજાઓ પર જવું અથવા કોઈ ખાસ પ્રસંગે દારૂ પીવો સામાન્ય બાબત બની ગઈ છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

લોકોએ હવે તેને સામાજિક સમારોહનો અભિન્ન અંગ બનાવી દીધો છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

પણ શું તમને ખબર છે કે જે દારૂ તમે પી રહ્યા છો તે વેજ છે કે નોનવેજ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ચાલો આજે અમે તમને જણાવીએ છીએ કે દારૂ શાકાહારી છે કે માંસાહારી

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

દારૂને શાકાહારીની શ્રેણીમાં રાખવામાં આવે છે પરંતુ કેટલાકમાં તે માંસાહારી છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

જો તમે બિયર પીઓ છો તો તેને નોનવેજની કેટેગરીમાં ગણવામાં આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ઘણી રિપોર્ટ્સમાં એ વાતનો ઉલ્લેખ છે કે બિયર બનાવવા માટે ઇઝિંગગ્લાસનો ઉપયોગ થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

બિયર બનાવતી કંપનીઓ જે ઇઝિંગગ્લાસનો ઉપયોગ કરે છે તે માછલીના બ્લેડરમાંથી મળે છે