પાણીની બોટલ કેટલા દિવસમાં બદલી દેવી જોઈએ ?

વારંવાર ઉપયોગમાં આવતી બોટલમાં બેક્ટેરિયા અને ગંદકી જમા થાય છે

આવો જાણીએ પાણીની બોટલ બદલવાનો યોગ્ય સમય કયો છે

સિંગલ યુઝ પ્લાસ્ટિકની બોટલનો વારંવાર ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ

સામાન્ય પ્લાસ્ટિક બોટલને 1-2 મહિનામાં બદલી દેવી જોઈએ

બોટલ ખરાબ દેખાય તો તરત જ બદલી લો

પ્લાસ્ટિકની બોટલનો રંગ બદલવા પર તરત જ બદલી દો

ઈન્સુલેટેડ બોટલની રબર સીલ ખરાબ થઈ જાય તો બોટલ જલદી બદલી દો

પાણીની બોટલની સફાઈ અને સમય પર બદલાવનું ધ્યાન રાખો

કારણ કે સારા સ્વાસ્થ્યની શરૂઆત પાણીથી થાય છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો