વધારે બ્રોકોલી ખાવાના ગેરફાયદા

ફિટ રહેવા માટે લોકો બ્રોકોલીને ડાયટમાં સામેલ કરે છે

પરંતુ તેના વધુ પડતા સેવનથી શરીરને નુકસાન થઈ શકે છે

બ્રોકોલીના વધુ પડતા સેવનથી આયોડીનની કમી થાય છે

જેનાથી થાયરોઈડ થવાનો ખતરો વધી શકે છે

આ ઉપરાંત વધારે સેવનથી ગેસ્ટ્રિકની સમસ્યા થઈ શકે છે

નબળા લીવરવાળા લોકોને ગંભીર સમસ્યા થઈ શકે છે

બ્રોકોલી ખાવાથી અનેક વખત લોકોને એલર્જી પણ થઈ શકે છે

તેના વધારે પડતા સેવનથી બ્લોટિંગ પણ થઈ શકે છે

હેયર લોસ થવાના ચાંસ રહે છે

પ્રેગ્નેંસીમાં બ્રોકોલીના વધારે પડતાં સેવનથી બચવું જોઈએ