દ્રાશ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



તેમાં અનેક પ્રકારના વિટામિન અને પોષક તત્વો મળે છે



આવો જાણીએ કઈ બીમારીમાં દ્રાશ ન ખાવી જોઈએ



પેટ દર્દમાં દ્રાશનું સેવન ન કરો



ડાયરિયા થયા હોય તો પણ દ્રાશનું સેવન ન કરો



અલર્જી હોય તો પણ દ્રાશનું સેવન ન કરો



કિડની સ્ટોનમાં પણ દ્રાશના સેવનથી બચો



ફૂડ પોઇઝનિંગ થવા પર દ્રાશનું સેવન ન કરો



ડાયાબિટીસના દર્દીએ પણ તેના સેવનથી બચવું જોઈએ



આમ ઘણા લોકોએ દ્રાશના સેવનથી બચવું જોઈએ



Thanks for Reading. UP NEXT

વેઇટ લોસ માટે આ ફૂડ ખાઓ ભરપેટ

View next story