શું તમે ઉંટડીના દૂધના ફાયદા જાણો છો



તેનું દૂધ રણપ્રદેશમાં વધારે પીવામાં આવે છે



ઉંટડીનું દૂધ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે



આ દૂધમાં એન્ટીઓક્સિડેંટસ મળી આવે છે



ઉંટડીનું દૂધ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે



ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એક ગંભીર ન્યૂરો પ્રોબ્લેમ છે



આ બીમારીમાં ઉંટડીનું દૂધ પીવું ફાયદાકારક હોય છે



એનીમિયાના દર્દીએ પણ ઉંટડીનું દૂધ પીવું જોઈએ



ઉંટડીના દૂધથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધે છે



ઉંટડીનું દૂધ લગભગ 350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે