આજકાલ ઘણા લોકો ડાયાબિટીસની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે

ડાયાબિટીસના દર્દીએ તેમના ખાન પાન પર ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે

પરંતુ શું તમે જાણો છો કે પાણીથી પણ શુગર લેવર કંટ્રોલ કરી શકાય છે

સામાન્ય વ્યક્તિએ દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ

પરંતુ ડાયાબિટીના દર્દીએ દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ

ડાયાબિટીસના દર્દીને પાશાબ વધારે લાગે છે

જેનાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે

મહિલાઓએ ડાયાબિટીસમાં 9 ગ્લાસ પાણી પીવું જોઈએ

જ્યારે પુરુષોએ ડાયાબિટીસમાં 13 ગ્લાસ પાણી પીવું જોઈએ

પાણી ઉપરાંત નારિયલ પાણી કે બીજી લિક્વિડ ચીજોનું પણ સેવન કરવું જોઈએ

Thanks for Reading. UP NEXT

પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી કેમ ન પીવું જોઈએ

View next story