શરીરના ઓવરઓલ હેલ્થ માટે તમામ વિટામિન જરૂરી હોય છે

વિટામિન સી પણ હેલ્થ માટે ખૂબ જરૂરી છે

શરીરમાં વિટામિન સીની ઉણપથી ઈમ્યુનિટી નબળી પડી શકે છે

વિટામિન સીની ઉણપથી હાર્ટ હેલ્થ પર ખરાબ અસર પડે છે

વિટામિન સી સ્કીનને ગ્લોઇંગ બનાવે છે



ઉપરાંત સ્કીન પ્રોબ્લેમને પણ દૂર રાખે છે

વિટામિન સી હાઇ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ રાખે છે



હાર્ટ હેલ્થ માટે પણ વિટામિન સી જરૂરી હોય છે



આ સ્થતિમાં શરીરમાં વિટામિન સીની ઉણપ ન થવા દો



આ માટે વિટામિન સીથી ભરપૂર ડાયટ લો