ગરમીમાં શેરડીનો રસ પીવો ફાયદાકારક હોય છે

તેમાં અનેક પ્રકારના વિટામિન અને પોષક તત્વો મળી આવે છે

તેનું વધારે સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે

100 મિલીલીટર શેરડીના રસમાં 13 થી 15 ગ્રામ શુગર હોય છે

એક સ્વસ્થ વ્યક્તિએ લગભગ 30 ગ્રામ જ શુગર લેવી જોઈએ

ડાયાબિટીસના દર્દીએ શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ

તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર વધી શકે છે

શેરડીના રસનું વધારે સેવનથી ફેટી લીવરની સમસ્યા થઈ શકે છે

આ ઉપરાંત માથાનો દુખાવો, પેટ દર્દ, ઉલ્ટી અને ડાયેરિયા જેવી સમસ્યા પણ થઈ શકે છે

શેરડીના રસની તાસીર ઠંડી હોય છે, શરદી-ઉધરસ જેવી સમસ્યા હોય તો તેનું સેવન ન કરો

Thanks for Reading. UP NEXT

ભાત ક્યારે ખાવા જોઈએ- દિવસે કે રાત્રે, જાણો

View next story