ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખોટા ખાન-પાનના કારણે અનેક લોકો કોલેસ્ટ્રોલથી પરેશાન છે

આ સ્થિતિમાં જાણીએ કોલેસ્ટ્રોલ વધવાથી શરીરમાં શું થાય છે

કોલેસ્ટ્રોલ વધવાથી શરીર જલદી થાકી જાય છે



હાથ પગમાં ઝણઝણાટીનો અનુભવ થાય છે



ચહેરા, ગાલ અને માથા પર પીળા રંગની ફોલ્લી થાય છે



શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે



પેટમાં અનેક પ્રકારની સમસ્યા થવા લાગે છે



કોલેસ્ટ્રોલ વધવા પર સતત વજન પણ વધવા લાગે છે



અકળામણ પણ થાય છે



આ બધા લક્ષણો શરીરમાં કોલેસ્ટ્રોલ વધ્યું હોવાનું દર્શાવે છે