મોનસૂનમાં નહિ થાય હેર ફ્રિઝી અને ડ્રાય ફોલો કરો આ ટિપ્સ

Published by: gujarati.abplive.com

મોનસૂનમાં ભેજ વધવાથી વાળ ફ્રિઝી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

હળવા અને સલ્ફેટ-ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો.

Published by: gujarati.abplive.com

અઠવાડિયામાં 1-2 વાર ડીપ કન્ડિશનિંગ કરો.

Published by: gujarati.abplive.com

ભીના વાળમાં કાંસકો ન ફેરવો.

Published by: gujarati.abplive.com

હેર સીરમ લગાવવાથી ફ્રિઝ ઓછું થાય છે.

Published by: gujarati.abplive.com

વરસાદમાં ભીના થયેલા વાળ તરત ધોઈ લો.

Published by: gujarati.abplive.com

ગરમ પાણીથી વાળ ધોવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

પોષક આહાર વાળને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

હેર ડ્રાયરનો ઓછો ઉપયોગ કરો.

Published by: gujarati.abplive.com

નિયમિત હેર ઓઇલિંગથી વાળ સોફ્ટ રહે છે.

Published by: gujarati.abplive.com