Anti Aging Tips: યંગ લૂક જાળવી રાખવાની 10 સરળ રીતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

1. દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી અવશ્ય પીવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2. ત્વચાને તડકાથી બચાવવા સનસ્ક્રીનનો ઉપયોગ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

3. લીલા શાકભાજી અને તાજા ફળો ખાવાનું રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

4. દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

5. તણાવથી દૂર રહો અને હંમેશા ખુશ રહો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

6. નિયમિત કસરત અથવા યોગા કરવા જોઈએ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

7. રાત્રે ચહેરો સાફ કરીને જ સુવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

8. બહાર પ્રોસેસ્ડ અને જંક ફૂડ ખાવાનું ટાળો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

9. ધૂમ્રપાન અને દારૂનું સેવન બિલકુલ ન કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

10. ત્વચા માટે નેચરલ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ