હોળીમાં રંગોથી રમતા પહેલા આ સ્કિન કેર ટિપ્સ કરો ફોલો

Published by: gujarati.abplive.com

હોળી રમતા પહેલા સ્કિને સારી રીતે ક્લિન કરો

Published by: gujarati.abplive.com

બાદ સ્કિન પર નારિયેળ અથવા બદામ તેલ લગાવો

Published by: gujarati.abplive.com

હોળીમાં રમતા પહેલા હાથ પગમાં તેલ લગાવો

Published by: gujarati.abplive.com

ચહેરા ગરદન પર સારી રીતે તેલ લગાવો

Published by: gujarati.abplive.com

હોળીમાં ઓઇલની આ ટિપ્સ કારગર છે

Published by: gujarati.abplive.com

ઓઇલ સ્કિન પર એક રક્ષણાત્મક લેયર બનાવશે

Published by: gujarati.abplive.com

જેના કારણે રંગ સ્કિનને ડાયરેક્ટ ટચ નહિ કરે

Published by: gujarati.abplive.com

આ ટિપ્સથી રંગોથી થતાં નુકસાનથી સ્કિનને બચાવી શકાય છે

Published by: gujarati.abplive.com

હોળી રમી લીધી બાદ પહેલા હળવા હાથે રંગો સાફ કરો

Published by: gujarati.abplive.com

ઘસી ઘસીને રંગો કાઢવાની કોશિશ સ્કિનને ડેમેજ કરે છે

Published by: gujarati.abplive.com

હોળી રમી સ્નાન કર્યા બાદ ઓઇલ કે મોશ્ચરાઇઝ અચૂક લગાવો

Published by: gujarati.abplive.com

થોડા થોડા સમય બાદ ઓઇક મોશ્ચરાઇઝર લગાવો

Published by: gujarati.abplive.com

જેથી ડ્રાઇનેસ નહિ આવે અને સ્કિન હાઇડ્રેઇટ પણ રહેશે

Published by: gujarati.abplive.com