ગરમીમાં આ રીતે ચમકાવો સ્કિન



આ ઘરેલુ નુસખાથી સમરમાં ચમકાવો સ્કિન



રાત્રે આપણી સ્કિન રિપેર થતી હોય છે



તેથી રાત્રે કેટલીક ટિપ્સ ફોલો કરો



રાત્રે કાકડીનો રસ લગાવી સૂઇ જાઓ



જેનાથી લાજવાબ નિખાર મળશે



દહીંમાં વિટામિન સી હોય છે



જે સ્કિનને ગ્લોઇંગ બનાવે છે



એલોવેરા જેલ સનબર્નથી રાહત આપશે



એલોવેરા જેલમાં જિંક હોય છે



એલોવેરામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે



એલોવેરા નેચરલ નિખાર આપે છે



Thanks for Reading. UP NEXT

સ્કિનને યંગ રાખશે આ 6 સુપર ફૂડ

View next story