શિયાળામાં ઘણા ફળો અને શાકભાજી મળે છે

Published by: gujarati.abplive.com

રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે આહારમાં ઓરેન્જ રંગના ખોરાકનો સમાવેશ કરવો

આ ઓરેન્જ ફ્રૂટ ખાવાથી વિટામિન A, C, અને બીટા કેરોટીન મળે છે

શિયાળામાં દરરોજ 1થી 2 ગ્લાસ ગાજરનું જ્યૂસ પીવું

શિયાળામાં કેસરી રંગના જરદાળુ મળે છે

જરદાળુ પોટેશિયમ, ફાઇબરનો અને આયર્નનો સારો સ્ત્રોત છે

સંતરામાં કેલ્શિયમ હોય છે

તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.