આ લોકોએ ન ખાવી જોઇએ અળસી



નટ્સ સીડ્સ સ્વાસ્થ્ય માટે હિતકારી છે



ફ્લેક્સસીડ્સ પોષણતત્વોથી ભરપૂર છે



આ સીડસ ઇમ્યુનિટી બૂસ્ટર છે



ફ્લેક્સસીડસ મુદ્દે રિસર્ચમાં થયો ખુલાસો



નબળા આંતરડા હોય તો ન ખાવા અળસી



અળસીમાં હાઇ ફાઇબર હોય છે



જેની આંતરડા પર વિપરિત અસર થશે



સ્તન કેન્સરના દર્દીએ ન ખાવી અળસી



ગર્ભાશયના કેન્સરમાં ન ખાવી અળસી