હાથની ખૂબસૂરતી વધારશે આ ટિપ્સ



હાથની સ્કિન વધુ ડ્રાય થઇ ગઇ છે



ઉંમરથી વધુ સ્કિન વૃદ્ધ થઇ ગઇ છે



તો આ ઉપાયથી સ્કિનને ખૂબસૂરત બનાવો



સ્કિન પર મોશ્ચરાઇઝર અચૂક લગાવો



સૂરજથી બચાવ માટે સનસ્ક્રિન લગાવો



તાપથી બચાવવા માટે હાથને કવર કરો



હાથને ક્યારેય ગરમ પાણીથી ન ધોશો



ગરમ પાણીથી સ્કિન ડ્રાય થઇ જશે



ગરમ પાણીથી સ્કિન ઢીલી પડે છે



ગરમ પાણીથી કરચલી થઇ જાય છે



સફાઇ કામ હંમેશા ગ્લવ્સ પહેરીને કરો