શાકભાજીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે

Published by: gujarati.abplive.com

જે શરીરમાં વિટામીનની ઉણપને પૂરી કરે છે

લોકોને શાકભાજીની છાલ કાઢીને ખાવાનું વધુ ગમે છે

છાલ સાથે રાંધવામાં આવેલી શાકભાજી વધુ ફાયદાકારક છે

બટાકાના છાલમાં પોટેશિયમ, આયર્ન, વિટામીન C, A અને અન્ય ઘણા ગુણો રહેલા છે

મૂળામાં ફાઈબર, પોટેશિયમ, ઝિંક અને કેલ્શિયમ હોય છે

કાકડીની છાલ ઘણી બીમારીઓથી બચાવે છે

શક્કરિયાને છાલ સાથે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે

કોળાની છાલ સ્વાસ્થ માટે વધુ ફાયદાકારક હોય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.