આ ડ્રિન્ક કફને દૂર કરીને ગંદકી કરશે સાફ



શિયાળામાં કફજન્ય રોગો વધી જાય છે



શું આપની પણ કફની તાસીર છે



કફની સમસ્યા અનેક તકલીફની જડ છે



કફની સમસ્યાને દૂર કરવાનો નુસખો



આ પાણીથી કફને શરીરમાંથી દૂર કરી શકશો



આ ડિટોક્સ ડ્રિન્કથી કફથી મળશે છુટકારો



લસણ,આદુ લવિંગનો કરો ઉપયોગ



લીંબુ મધનો પણ કરી શકો છો ઉપયોગ



આ રીતે બનાલો ડિટોક્સ ડ્રિન્ક



આદુ, લવિંગ, લસણને પીસી લો



એક તપેલામાં પાણી લો તને ઉકાળો



આ પીસેલુ વસ્તુ સાથે ઉકાળો



હવે હૂંફાળ થયા બાદ મધ ઉમેરો



ડ્રિન્કમાં લીંબુનો રસ ઉમેરો



આ ડ્રિન્ક કફ દૂર કરીને બોડીને અંદરથી ક્લિન કરશે