હિમોગ્લોબિનની ઉણપના છે આ સંકેત



શુ આપને થકાવટ અનુભવાય છે



થોડું કામ કરીને આપ થાકી જાવ છો



સીઢીઓ ચઢતા આપ હાંફી રહો છો



માથામાં વારંવાર થાય છે દુખાવો



પગમાં પણ દુખાવો થયા કરે છે



દર્દીને એચબની ઉણપમાં ચક્કર આવે છે



આયરનની કમીને દૂર કરે છે આ જ્યુસ



બીટરૂટનું જયુસ આ કમીને કરશે દૂર



પાલકનું જ્યુસ આયરનની કમીને કરશે દૂર