શરદી ઉધરસમાં અકસીર છે આ ઇલાજ કેસરનું દૂધ કફનું મારણ કરે છે ક્રોકસ સેટાઇક્સ નામના ફુલથી મળે છે કેસર કેસરમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. આયરન, વિટામિન સી હોય છે પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે મેગનીજ પણ ભરપૂર માત્રામાં છે શરદી કફથી રાહત મળે છે. કેસરયુક્ત દૂધથી ઊંઘ સારી આવે છે તણાવથી રાહત અનુભવાય છે પાચન તંત્રમાં સુધાર લાવે છે