ટીવી અભિનેત્રી હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે.

હિના ખાનની બિમારીના સમાચાર મીડિયામાં આવતા જ ચારેબાજુ ખળભળાટ મચી ગયો હતો

હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બીમારી અંગે એક પોસ્ટ શેર કરી છે

સ્તન કેન્સરના લક્ષણો

સ્તન અથવા અંડર આર્મ્સમાં નવી ગાંઠ

બંને સ્તનોના કદમાં ફેરફાર

સ્તનની ડીંટડીમાંથી રક્તસ્ત્રાવ

સ્તનના ચોક્કસ વિસ્તારમાં ખંજવાળ અથવા સોજો

સ્તનની ચામડીના રંગમાં ફેરફાર

સ્તનની ડીંટડીમાં દુખાવો

સ્તનની ડીંટડીમાંથી પાણીયુક્ત સ્રાવ , સ્તનના કોઈપણ ભાગમાં દુખાવો