કેરી, જામફળ, સંતરા અનેક ફળ જયારે કાચા હોય છે ત્યારે લીલા દેખાય છે



આ ફળ પાકવાની પ્રોસેસમાં પહોંચે છે ત્યારે ધીમે ધીમે લાલ કે પીળા થવા લાગે છે



આવો જાણીએ આખરે આવું કેમ થાય છે



કોઈ ફળ કાચું હોય છે ત્યારે તેના ઉપલા ભાગમાં ક્લોરોપ્લાટ્સ હોય છે



કારણકે ક્લોરોપ્લાટ્સ લીલી પ્લાંટના સેલ હોય છે



તેમાં ક્લોરોફિલ મળી આવે છે, જેના કાણે કાચું ફળ લીલું જોવા મળે છે



ક્લોરોપ્લાસ્ટ પર જ્યારે સૂર્યનો તડકો પડે છે ત્યારે તે ક્રોમોપ્લાસ્ટમાં બદલાઈ જાય છે



જેમ જે ફળ પાકે છે તેમ તેમ સ્ટાર્ચ શર્કરામાં બદલાઈ જાય છે



ફળ પાકવાની પ્રક્રિયા દરમિયાન ફળમાં નવા પિગમેંટ પણ બનવા લાગે છે



આ કારણે ફળનો રંગ પણ હળવો થવા લાગે છે તેથી ફળ પીળું કે લાલ જોવા મળે છે