સાઉથ સુપરસ્ટાર એક્ટ્રેસ તમન્ના ભાટિયાનું શાનદાર ફોટોશૂટ વાયરલ



લૉન્ગ ગાઉનમાં ફરી એકવાર ફેન્સ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની તમન્ના ભાટિયા



કેમેરા સામે સાઉથ ગર્લ તમન્ના ભાટિયાએ આપ્યા એકથી એક ચઢિયાતા પૉઝ



તમન્ના ભાટિયા લૉન્ગ ગાઉનમાં અગાઉ પણ કરાવી ચૂકી છે ફોટોશૂટ



તમન્ના ભાટિયાનું અનેક લોકો સાથે ચર્ચામાં આવી ચૂક્યુ છે



સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે પણ અફેરની ઉડી હતી અફવા



એક વિદેશી ડૉક્ટરના પ્રેમમાં પણ પડી ચૂકી છે તમન્ના ભાટિયા



બાહુબલી ફિલ્મથી વધુ લાઇમલાઇટમાં આવી છે તમન્ના ભાટિયા



તમન્ના ભાટિયા હજુ પણ બૉલીવુડમાં પોતાનું નામ નથી કમાઇ શકી



તમન્ના ભાટિયા હાલમાં આગામી ફિલ્મોમાં બિઝી છે