માધુરી દિક્ષીત દરેક લુકમાં સુંદર લાગે છે

માધુરીએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં માધુરી પર્પલ કલરની સાડીમાં જોવા મળી રહી છે

મનિષ મલ્હોત્રા અને પતિ નેને સાથે અભિનેત્રી

મસ્તિના મુડમાં જોવા મળી માધુરી

ઐશ્વર્યાઅને કરિશ્મા સાથે માધુરી

માધુરી આ તસવીર તાજેતરમાં ઈન્સ્ટા પર શેર કરી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી માધુરી

માધુરીના ફેન ફોલોઈંગ પણ કરોડોમાં છે

(All Photos-Instagram)