Sanjay Kapoor ની પત્ની Maheep Kapoor નો ગ્લેમર અંદાજ મહિપ કપૂર બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સંજય કપૂરની પત્ની છે. મહિપ કપૂરે તાજેતરમાં એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. તે નેટફ્લિક્સની 'ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ'માં જોવા મળી હતી. 2002માં અનિલ કપૂરના નાના ભાઈ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા દંપતીને બે બાળકો છે, પુત્રી શનાયા અને પુત્ર જહાં. મહિપ તેની ખાસ મિત્ર સીમા ખાન સાથે માલદીવમાં ખૂબ જ ખાસ સમય વિતાવી રહી છે. મહિપ કપૂર હંમેશા બોલિવૂડની સૌથી ચર્ચિત પત્નીઓમાંથી એક રહી છે ખૂબ સુંદર દેખાય છે આ તસવીરમાં ગ્લેમર જોવા મળી રહ્યું છે