એક્ટ્રેસ મલાઈકા અરોરા નવા લૂકમાં જોવા મળી



બ્લૂ બોડીકોન ડ્રેસમાં મલાઈકાએ પોઝ આપ્યા



અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા



મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી



મલાઈકાનો સિઝલિંગ અંદાજ થયો વાયરલ



ચાહકો પણ એક્ટ્રેસની તસવીરો લાઈક કરી રહ્યા છે



શાનદાર પોઝ આપતી જોવા મળી મલાઈકા



મલાઈકા હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે



બોડીકોન ડ્રેસમાં મલાઈકા ખૂબ જ સુંદર લાગે છે



મલાઈકા અરોરા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે