'મસ્તરામ'ની હૉટ ગર્લ રાની ચેટર્જીનો જીમ લૂક વાયરલ



રાની ચેટર્જીની નવી તસવીરો જીમમાંથી કેપ્ચર કરવામાં આવી છે



રાની ચેટર્જી રેડ ટીશર્ટ અને બ્લેક લેગીઝ પહેરીને પૉઝ આપી રહી છે



જીમમાં એક્ટ્રેસ પરસેવો પાડતી દેખાઇ રહી છે



રાની ચેટર્જીના જીમમાં પાછળ ભારતનો તિરંગો લહેરાઇ રહ્યો છે



43 વર્ષીય એક્ટ્રેસ ફિલ્મોની સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ છે



ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાની ચેટર્જીનું મોટુ નામ છે



મસ્તરામ અને સસુરા બડા પૈસેવાલા ફિલ્મોથી ખુબ ચર્ચામાં આવી છે



રાની ચેટર્જીના લાખો ફેન્સ છે



રાની ચેટર્જી પોતાના હૉટ એન્ડ કર્વી ફિગરથી લાખો ફેન્સને દિવાના બનાવે છે



રાની ચેટર્જી અવારનવાર બૉલ્ડ એન્ડ બિન્દાસ તસવીરો શેર કરતી રહે છે