ઈશા તલવારે મિર્ઝાપુરમાં તેના જબરદસ્ત અભિનયથી દરેકનું ધ્યાન ખેંચ્યું હતું

તે બીજી સીઝનનું સૌથી લોકપ્રિય પાત્ર હતું.

ઈશાના સાડી લુકે ખરેખર સૌકોઈને ચોંકાવી દીધા હતાં.

ઈશા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.

અભિનેત્રી મસમોટી ફેન ફોલોવિંગ ધરાવે છે.

ઈશા તલવાર તેના સેક્સી ફિગર માટે જાણીતી છે.

પોતાના ફિગરનું તે બિંદાસ્ત પ્રદર્શન પણ કરે છે.

અભિનેત્રીના સેક્સી ફોટા ચાહકોમાં રીતસરની આગ લગાડે છે.

ઈશા તલવારની તસવીરો પર ચાહકો કોમેન્ટનો વરસાદ વરસાવી દે છે.