અભિનેત્રી દિવસેને દિવસે નવી પોસ્ટ્સ દ્વારા ચાહકોને ક્રેઝી બનાવે છે.
મોનાલિસાની આ તસવીરોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે
બ્લુ કલરના સ્લીવલેસ થાઈ હાઈ સ્લિટ આઉટફિટ્સમાં નવું ફોટોશૂટ કરાવ્યું
મોનાલિસા આ ડ્રેસમાં પોતાનો ચાર્મ ફેલાવી રહી છે
મોના આ ફોટાઓને લઈને ખૂબ જ ધૂમ મચાવી રહી છે
યુઝર્સ તેના ગ્લેમરસ લુકના વખાણ કરી રહ્યા છે.
મોના ઘણીવાર નવા લુક દ્વારા લોકોને આકર્ષિત કરે છે
તેનો આ ખૂબસૂરત દેખાવ ખૂબ જ પ્રભાવશાળી છે.
એક્ટ્રેસનો આ લુક જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા