Nusrat Jahan ના ગ્લેમરસ લુક્સ નુસરત જહાંનો જન્મ 8 જાન્યુઆરી 1990ના રોજ થયો હતો. એક ભારતીય અભિનેત્રી અને રાજકારણી છે. તે બંગાળી ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. પોતાની તસવીરથી ગ્લેમરનો જાદુ ચલાવે છે લોકો તેમની સુંદરતાના દિવાના છે તેમની કેટલીક ફિલ્મો શોત્રુ, ખોખા 420, ખિલાડી છે. ચાહકોને નુસરતનો બીચ લુક પસંદ આવ્યો નુસરત ખૂબ જ ફેશનેબલ છે