મૌની રોય ટીવી અને ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે

મૌની રોયે કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સિરીયલથી કરી

મૌની રોય નાગિન સિરીયલથી ખુબ જ ફેમસ થઈ હતી

મૌની ટીવીની સાથે ફિલ્મોમાં પણ કમાલ બતાવી રહી છે

મૌની રોય ગોલ્ડ ફિલ્થી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે

મૌની રોય હાલમાં જ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળી

મીડિયા રિપોર્ટ અનુસાર મૌની રોયની કુલ સંપત્તિ 40 કરોડ જેટલી છે

મૌની એક દિવસની 1થી 2 લાખ રુપિયા ફી લે છે.

મૌની અવારનવાર તેના ગ્લેમરસ ફોટો શેર કરે છે

મૌની રોયે સુરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા છે