બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેની સુંદરતા માટે જાણીતી છે.

મૌનીએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.

મૌની રોયની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર મૌની રોયને કરોડો લોકો ફોલો કરે છે.

ફિલ્મો ઉપરાંત મૌની રોય સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે

તે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો અને વીડિયો શેર કરે છે

ફેન્સ તેની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે.

મૌની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના પાર્ટ વનમાં જોવા મળી હતી.

તેની આ ફિલ્મ હવે OTT પર પણ રિલીઝ થઈ છે.

All Photo Credit: Instagram