મૌની રોય સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલઇ રહે છે

તે દરરોજ પોતાની તસવીરો શેર કરીને તેના ચાહકોનું ધ્યાન ખેંચે છે

અભિનેત્રી મૌની રોયે ટીવીથી લઈને બોલિવૂડમાં કામ કર્યું છે

જ્યારે તે સ્ક્રીન પર આવે છે ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી

તેણે પોતાના અભિનય દ્વારા જ ઇન્ડસ્ટ્રીમાં ટોચ પર સ્થાન મેળવ્યું છે

મૌની છેલ્લા ઘણા સમયથી તેના બોલ્ડ લુક્સને કારણે ચર્ચામાં છે

સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ પણ વધી રહી છે

મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તે દરરોજ તેના ફોટા શેર કરીને તેના ચાહકોનું ધ્યાન ખેંચે છે