દો દિલ એક જાન જેવી મૌની અને મંદિરાની દોસ્તી

ઘણી વાર મૌની અને મંદિરાની મિત્રતા જોવા મળે છે

સુખ-દુઃખમાં એક બીજાની સાથે દેખાય છે મૌની-મંદિરા

ગયા વર્ષે મંદિરાના પતિનું અવસાન થયું હતું

મુશ્કેલ સમયે મૌનીએ પોતાની મિત્રને સંભાળી હતી

મૌનીની ખુશીયોમાં પણ મંદિરાએ સાથ આપ્યો

લગ્ન પ્રસંગમાં મૌની સાથે દેખાઈ મંદિરા

મંદિરા બેદી આજે પોતાનો 50મો જન્મદિન ઉજવી રહી છે

મૌની રોયે મંદિરાને ખાસ અંદાજમાં શુભેચ્છા આપી

ચાહકો માટે દાખલારુપ મંદિરા અને મૌનીની દોસ્તી