ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાએ તેના લેટેસ્ટ બોસ લેડી લુકથી ચર્ચા જગાવી છે

આ તસવીરોમાં નમ્રતા કેઝયુઅલ લુકમાં જોવા મળે છે.

નમ્રતા કારની અંદર પોઝ આપતી વખતે સુંદર દેખાઈ રહી છે

તેણે ગળામાં સિલ્વર ચેઇન પહેરી છે.

નમ્રતા તેના બોલ્ડ લૂક માટે જાણીતી છે

આ તસવીરોમાં એક બોસ લેડી લુકમાં જોવા મળે છે.

નમ્રતા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

નમ્રતા તાજેતરમાં જ બિકીનીમાં જોવા મળી હતી.

નમ્રતા બ્લેક બિકીનીમાં તેના બોડી કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળે છે

All Photo Credit: Instagram