નેહા ધૂપિયા તેના બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે

નેહા ધૂપિયા અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે.

લોકોને નેહાના બિન્દાસ બોલ ગમે છે.

નેહા તેની ગ્લેમરસ સ્ટાઇલથી કહેર વર્તાવે છે

નેહાએ હિન્દી સિવાય ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે.

આ છે નેહા ધૂપિતાનો લેટેસ્ટ લુક

વર્ષ 2002માં નેહાએ મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

નેહાએ ફિલ્મ કયામતઃ સિટી અંડર થ્રેટથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

નેહાને ફિલ્મ જુલીથી ઓળખ મળી હતી

નેહા પોતાના લુકથી ચાહકોને ઘાયલ કરી દે છે