રેડ કાર્પેટ પર ચાલતી જોવા મળી નેહા મલિક



નેહા મલિક તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

નેહાએ ફરી એકવાર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે

આ વખતે નેહા એક રેસ કોર્સમાં જોવા મળી

ગ્રાઉન્ડમાં ઉભા રહી નેહાએ આપ્યા કિલ્લર પોઝ આપ્યા છે

નેહાની દરેક અદા ફેન્સને પસંદ આવે છે

નેહાની ફેન ફોલોઈંગ પણ ખુબ મોટી છે

નેહાએ એકથી એક ચડીયાતા પોઝ આપ્યા

નેહા ભોજપુરીની ટોચની અભિનેત્રી છે

(All Photo Instagram)