ભોજપુરી ક્વીન નેહા મલિક દરરોજ ઇન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટા પોસ્ટ કરે છે



તાજેતરમાં જ અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે



નેહા મલિકે દુબઈ વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.



આ તસવીરોમાં તેનો સિઝલિંગ લૂક જોવા મળી રહ્યો છે



ફોટોશૂટમાં અભિનેત્રી સિઝલિંગ સ્ટાઈલમાં પોઝ આપી રહી છે



આ તસવીરોમાં તમે અભિનેત્રીને ફ્લોરલ લુકમાં મોનોકિની પહેરેલી જોઈ શકો છો



નેહા મલિક દરરોજ પોતાના વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.



આ વખતે પણ અભિનેત્રીએ દુબઈની કેટલીક તસવીરો અપલોડ કરી છે.



અભિનેત્રીએ સ્વિમિંગ પૂલ પાસે મોનોકિનીમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.



All Photo Credit: Instagram