નિયા શર્માએ સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટા શેર કર્યા છે.
આ તસવીરોમાં તે અદ્ભુત લાગી રહી છે
નિયાનો આ લુક ચાહકોના દિલને ધડકાવી રહ્યો છે
નિયાએ વ્હાઈટ કલરનો ઓફ શોલ્ડર બોડીસુટ પહેર્યો છે
આ વ્હાઇટ રિવિલિંગ ટોપની ગરદન ખૂબ ડીપ નેક છે.
સાથે, નિયાએ બ્લુ કલરની લૂઝ ડેનિમ જીન્સ પહેરી છે.
નિયાએ તેના દેખાવને વધુ કિલર બનાવવા માટે જીન્સનું બટન ખોલ્યું છે.
નિયાએ હેર બન બનાવ્યો છે
આમાં તે ખૂબ જ કિલર અંદાજમાં ફેન્સ તરફ જોઈ રહી છે.
તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.